Friday, December 27, 2024
HomeNewsMorbi મોરબીમાં હાઇવે પર બાવળની વાડમાં છુપાવેલ દેશી દારૂનો આથો ઝડપાયો

 મોરબીમાં હાઇવે પર બાવળની વાડમાં છુપાવેલ દેશી દારૂનો આથો ઝડપાયો

મોરબીમાં હાઇવે પર બાવળની વાડમાં છુપાવેલ કેફી પ્રવાહીનો જથ્થો ઝડપાયો છે. આ બનાવમાં પોલીસે એક આરોપી સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના શોભેશ્વર રોડથી હાઇવે રોડ વચ્ચે આવેલ અવાવરૂ જગ્યાએ બાવળની વાડમાં કેફી પ્રવાહી બાચકા નંગ ૧૦, જેમાં પાંચ લીટરની ક્ષમતાવાળી પ્લા.ની કોથળીઓ નંગ ૬૦માં કુલ કેફી પ્રવાહી પીણુ લીટર ૩૦૦ (કિં.રૂ. ૬૦૦૦) ગેરકાયદે વેચાણ કરવાના ઇરાદે રાખેલ હતો. આ મુદામાલને પોલીસે કબ્જે કર્યો છે. તેમજ આરોપી રવી હેમતભાઇ કુવરીયા (ઉ.વ. ૨૪, રહે. ત્રાજપર, હાલ રહે. વાવડી રોડ) સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

 

 

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!