Friday, April 26, 2024
HomeGujaratમોરબીના લીલાપર ગામે જામેલી જુગારની મહેફીલ પર પોલીસ ત્રાટકી: ત્રણ પત્તાપ્રેમી પકડાયા

મોરબીના લીલાપર ગામે જામેલી જુગારની મહેફીલ પર પોલીસ ત્રાટકી: ત્રણ પત્તાપ્રેમી પકડાયા

મોરબી તાલુકાના લીલાપર ગામે પુલ નીચે જુગારનો પાટલો મંડાયો હોવાની પોલીસને જાણ થતા મોરબી તાલુકા પોલીસ દોડી ગઈ હતી જ્યાં જુગાર રમતા ત્રણ પતાપ્રેમીઓને 4420ના હજારના મુદ્દામાલ સામે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના લીલાપર ગામે મચ્છુ નદીના કાંઠે પુલ નીચે જામેલી જુગારની મહેફીલ પર પોલીસ ત્રાટકી હતી.જ્યાં જુગાર રમતા નાગજીભાઇ ગોકળભાઇ દેગામા (ઉ.વ.૫૭, રહે.લીલાપર, તા.જી.મોરબી), રાજેશભાઇ ઉર્ફે રાજુ લક્ષ્મણભાઇ ઉચાસણા (ઉ.વ.૩૬,રહે. લીલાપર, તા.જી.મોરબી) તથા ભરતભાઇ જીવણભાઇ અગેચાણીયા (ઉ.વ.૪૦, ધંધો.મજુરી, રહે. લીલાપર)ને રંગેહાથ ઝડપી લઈ તમામના કબજામાંથી પોલીસે ૪૪૨૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારા કલમ-૧૨ મુજબ ગુન્હો દાખલ કરી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!