Wednesday, April 24, 2024
HomeGujaratમોરબીના ગ્રીનચોકમાંથી બે વરલીબાજો ઝડપાયા

મોરબીના ગ્રીનચોકમાંથી બે વરલીબાજો ઝડપાયા

મોરબીના ગ્રીનચોકમાં વર્લી મટકાનો જુગાર રમતા બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. બન્નેના કબ્જામાંથી વર્લીનું સાહિત્ય સહિત 700 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર ગ્રીનચોકમાં જાહેરમા વર્લી ફીચરના આકડા લખી જુગાર રમતા આનંદભાઇ કલ્પેશભાઇ ભટ (ઉ.વ.૨૮ રહે.મોરબી પારેખશેરી ગ્રીનચોક) તથા આશીષભાઇ સુરેશભાઇ કપટા (ઉ.વ.૨૮ રહે.નાનીબજાર સુથારશેરી મોરબી)ને પોલીસે ઝડપી લીધા હતા. આ શખ્સોના કબજામાંથી પોલીસે વર્લી ફીચરનુ સાહીત્ય તથા રોકડા રૂ.૭૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો. બન્ને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવીઝન પોલીસે જુગાર ધારા કલમ-૧૨-અ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!