Sunday, November 27, 2022
HomeGujaratમોરબીના ઓકે હેર ડ્રેસર દ્વારા ધૈર્યરાજસિંહ રાઠોડની સહાય માટે એક દિવસની કમાણી...

મોરબીના ઓકે હેર ડ્રેસર દ્વારા ધૈર્યરાજસિંહ રાઠોડની સહાય માટે એક દિવસની કમાણી અર્પણ કરવામાં આવી

ધૈર્યરાજસિંહ રાઠોડ નામના બાળકની સારવાર માટે મોરબી જિલ્લામાં દાનની સરવાણી વહી રહી છે. ત્યારે મોરબીના ઓકે હેર ડ્રેસરના ગૌતમ સોલંકી અને હિરેન સોલંકી દ્વારા ધૈર્યરાજસિંહ રાઠોડની સારવાર માટે એક દિવસની કમાણી અર્પણ કરવામાં આવી છે. તેમજ ગ્રાહકોએ આપેલો ફાળો પણ ઓકે હેર ડ્રેસર દ્વારા ધૈર્યરાજસિંહને દાનમાં આપવામાં આવ્યો છે. દાનની આ રકમ રાજપુત કરણી સેનાનાં પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાને અર્પણ કરી હતી.

- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!