Thursday, March 28, 2024
HomeGujaratમોરબી જેલમાંથી વચગાળાના જામીન મેળવી ફરાર થયેલ નાનજી જુની જોગડ ગામેંથી ઝડપાયો

મોરબી જેલમાંથી વચગાળાના જામીન મેળવી ફરાર થયેલ નાનજી જુની જોગડ ગામેંથી ઝડપાયો

મોરબી જેલમાંથી વચગાળાના જામીન મેળવી ફરાર થયેલા કેદીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે બાતમી આધારે હળવદના જુની જોગડ ગામેથી ઝડપી લીધો હતો.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લામાથી ફરાર થયેલ આરોપીઓને પકડી પાડવા અંગે મોરબી જિલ્લા પોલિસ વડાની સુચનાને પગલે મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ કાર્યરત હતી આ દરમિયાન સ્ટાફને ચીફ.જયુડીમેજી.કોર્ટ હળવદ, ફો.કે.નં.૬૪૬ /૧૬ ના કામે મોરબી સબ જેલના કાચા કામના કેદી સજા કાપતા આરોપી નાનજીભાઇ સોમાભાઇ જીંજુવાડીયા (ઉ.વ.૫૦ રહે . જુની જોગડ તા.હળવદ) ગત તા.૧૮/૦૮/૨૧ થી મોરબી સબ જેલ ખાતેથી વચગાળાના જામીન પરથી ફરાર થયો હતી જેની બાતમી મળી હતી. જે બાતમીને પગેલ પોલીસે તાત્કાલિક હળવદ તાલુકાના જુની જોગડ ગામેં રેઇડ કરી આરોપી નાનજીને ઝડપી લીધો હતો. પોલીસે આરોપીને હસ્તગત કરી જરૂરી કાર્યવાહી બાદ મોરબી સબ જેલ ખાતે ધકેલી દીધો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!