Tuesday, April 30, 2024
HomeGujaratPSI/કોન્સ્ટેબલ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે નવયુગ કરિઅર એકેડમી દ્વારા ફ્રી ફિઝિકલ...

PSI/કોન્સ્ટેબલ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે નવયુગ કરિઅર એકેડમી દ્વારા ફ્રી ફિઝિકલ ટ્રેનિંગનું આયોજન

કાયમી ધોરણે સ્થાપવામાં આવેલા ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 472 પોલીસ સબ ઈન્સ્પેક્ટર-PSI સહિત વર્ગ-3ની 12,472ની જગ્યાઓ ભરવા માટે જાહેરાત કરવામા આવી છે. જેને લઈ PSI/કોન્સ્ટેબલ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે નવયુગ કરિઅર એકેડમી દ્વારા ફ્રી ફિઝિકલ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબીની નંબર 1 નવયુગ કરિઅર એકેડમી દ્વારા મોરબી જિલ્લાના પીએસઆઇ /કોન્સ્ટેબલની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે તારીખ 21 એપ્રિલથી ફ્રી ફિઝિકલ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટ્રેનિંગમાં એક પણ રૂપિયો ફી ભરવાની નથી, નિષ્ણાંત ફિઝિકલ કોચ દ્વારા આ ટ્રેનિંગ આપવામાં આવશે. ટ્રેનિંગ માટે વિશાળ ગ્રાઉન્ડની પણ વ્યવસ્થા છે અને ટ્રેનિંગનો સમય સવારે 6:00 થી 7:30 અને સાંજે પણ 6.00 થી 7:30 સુધીનો છે. તો મોરબીના પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓને આ તાલીમનો લાભ લેવા માટે આવે તેમ નવયુગ કરિઅર એકેડમી દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. આ ટ્રેનિંગમાં જોડાવવાનાં રજીસ્ટ્રેશન માટે 97272 47472 પર નામ નોંધાવવું ફરજિયાત છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!