Monday, May 20, 2024
HomeGujaratB.Sc Sem 3ના પરિણામમાં નવયુગનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન: જિલ્લાના ટોપ 5માં તમામ સ્થાનો...

B.Sc Sem 3ના પરિણામમાં નવયુગનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન: જિલ્લાના ટોપ 5માં તમામ સ્થાનો પર નવયુગ મહિલા સાયન્સ કોલેજના સ્ટુડન્ટ્સ ચમક્યા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તાજેતરમાં જાહેર થયેલ B.Sc. Sem 3 ના રિઝલ્ટમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓએ મોરબી જિલ્લામાં સર્વોચ્ચ રીઝલ્ટ પ્રાપ્ત કરતાં પ્રથમ ૫ સ્થાન મેળવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા પ્રથમ બાવરવા પાયલ ૯૨.૦૦%, દ્વિતીય ચૌહાણ વૈશાલી ૯૧.૪૫%, તૃતીય ભાલોડીયા વૃંદા ૮૯.૪૫%, ચતુર્થ માલવત કૌશર ૮૮.૫૫%, પાંચમા સ્થાને પાનેસરા પ્રિયાંશી ૮૮.૧૮% મેળવી ઉત્તરોત્તર શ્રેષ્ઠ રિઝલ્ટ મેળવવાની પરંપરાને જાળવી રાખી છે.

સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ લાવવા બદલ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા સાહેબ અને પ્રિન્સિપાલ ડૉ. વરૂણ ભીલાએ સ્ટૂડન્ટ્સ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!