Saturday, April 20, 2024
HomeGujaratમોરબીમાં અલગ અલગ બે સ્થળેથી જુગાર રમતા ત્રણ મહિલા સહીત નવ ઝડપાયા

મોરબીમાં અલગ અલગ બે સ્થળેથી જુગાર રમતા ત્રણ મહિલા સહીત નવ ઝડપાયા

મોરબી શોભેશ્વર નજીક જુગાર રમતા ત્રણ મહિલા સહિત પાંચ ઝડપાયા

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમીને આધારે શોભેશ્વર નજીક મફતિયાપરામાં જાહેરમાં જુગાર રમતા બટુકભાઈ હીરાભાઈ ચાવડા, દિનેશભાઇ લધુભાઇ ચાવડા, જેતુનબેન ફહૈદરભાઈ જેડા, ભાનુબેન બટુકભાઈ ચાવડા, ગીતાબેન દિનેશભાઇ ચાવડાને રોકડ રકમ ૧૮૦૦ના મુદામાલ સાથે બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી કરી છે.

મોરબીમાં ટીંબાવાડી નજીક જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

મળતી માહિતી અનુસાર મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમીના આધારે ટીંબાવાડી મેલડીમાં એ જવાના રસ્તા પાસે જાહેરમાં જુગાર રમતા વાસ્કુરભાઈ ઉર્ફે વાસુરભાઈ વિશુભાઈ ધાધલ, વિજયભાઈ નટુભાઈ સનુરા,અશ્વિનભાઈ સાદુરભાઈ વાણીયા, જયેશભાઇ મોહનભાઇ પરડવાને રોકડ રકમ ૮૫૬૦ના મુદામાલ સાથે બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!