Thursday, April 25, 2024
HomeGujaratમોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા નવ પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી

મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા નવ પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી

મોરબી જિલ્લામાં આજે પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા દ્વારા પોલીસ કર્મચારીઓ ની વ્યાજબી કારણો માટે બદલી કરવાની અરજી ને અનુસંધાને મોરબી પોલીસમાં ફરજ બજાવતા નવ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી હતી જેમાં રાજવીર સિંહ દિલુભા જાડેજાની પોલીસ હેડ કોટર માંથી મોરબી સીટી બી ડિવિઝન માં ,રવિ કુમાર ઝીણાભાઈ લાવડીયા ની ટંકારા થી વાંકાનેર સીટી,હંસાબેન દેવજીભાઈ પાપોદરા ની મહિલા પોલીસ સ્ટેશનથી વાંકાનેર તાલુકા ,કરણભા વસાભા ભાન ની મોરબી સીટી એ ડીવીઝન માંથી ટંકારા ,ભરતકુમાર સવાભાઈ હુંબલ ની વાંકાનેર તાલુકા માંથી મોરબી સીટી બી ડિવિઝનમાં,જગુભાઈ જીલુભાઈ ખાચર ની ટંકારા થી વાંકાનેર તાલુકા, નયનાબેન ચંદુભાઈ બોરીચા ની મોરબી સીટી એ ડીવીઝન માંથી માળીયા મીયાણા, ઉજ્જવલ કુમાર જીતુદાન ટાપરિયા ની ટ્રાફિક શાખામાં થી મોરબી સીટી એ ડીવીઝન મા, અક્ષય રાજસિંહ ઘનશ્યામ સિંહ પરમાર ની પોલીસ હેડ કોટર માંથી વાંકાનેર તાલુકા ખાતે બદલી કરવામાં આવી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!