Friday, April 26, 2024
HomeGujaratનોનસ્ટોપ કોરોના :આજે મોરબી જિલ્લા માં 3 નવા કેસ નોંધાયા

નોનસ્ટોપ કોરોના :આજે મોરબી જિલ્લા માં 3 નવા કેસ નોંધાયા

મોરબી માં કોરોના નું સંક્રમણ નોનસ્ટોપ વધી રહ્યું છે ત્યારે આજે મોરબી જિલ્લા માં 3 નવા કેસ નોંધાયા છે.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબી શહેરી વિસ્તાર માં 2 કેસ અને મોરબી ગ્રામ્ય વિસ્તાર માં 1 કેસ નોંધાયો હતો .જેથી મોરબી જિલ્લા નો એક્ટિવ કેસ જો આંકડો 27 સુધી પહોંચ્યો છે .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!