Tuesday, April 23, 2024
HomeGujaratઅણિયારી ટોલનાકા નજીક તેલ ભરેલ ટેન્કર પલટી મારી ગયું:લોકો ડોલ, ડબલા લઈને...

અણિયારી ટોલનાકા નજીક તેલ ભરેલ ટેન્કર પલટી મારી ગયું:લોકો ડોલ, ડબલા લઈને દોડ્યા

મોરબી જિલ્લા અકસ્માતે ટેન્કર પલ્ટી ખાઈ જવાના અનેક બનાવો અવારનવાર સામે આવે છે ત્યારે આવા જ એક બનાવમાં આજે માળિયા હળવદ હાઈવે પર અણિયારી ટોલનાકા નજીક અકસ્માતે તેલ ભરેલ ટેન્કર પલટી મારી ગયું હતું.

- Advertisement -
- Advertisement -

જેને પગલે રોડ પર તેલની નદીઓ વહી હતી. સોયાબીન તેલ ભરેલ ટેન્કર પલટી મારી ગયુ હોવાની જાણ થતાં આજુબાજુના લોકો ડોલ, ડબલા સહિતના હાથે લાગ્યા વાસણો લઈ તેલ લેવા લૂંટવા ઉમટી પડ્યા હતા જેને લઈને ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ના દ્રશ્યો સર્જાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!