Friday, May 3, 2024
HomeGujaratમાળીયા(મી)ના વાગડીયા ઝાંપા પાસેથી જાહેરમાં વર્લીમટકાનો જુગાર રમતા એકની અટકાયત

માળીયા(મી)ના વાગડીયા ઝાંપા પાસેથી જાહેરમાં વર્લીમટકાનો જુગાર રમતા એકની અટકાયત

પ્રાપ્ત માહિતી મુજબ માળીયા(મી) પોલીસે વાગડીયા ઝાંપા પાસેથી જાહેરમાં વર્લી ફિચર્સના આંકડાનો પૈસાની હારજીતનો જુગાર રમી રહેલ અલીયાસ હુશેનભાઇ ખોડ ઉવ.૨૪ રહે-માળીયા(મી) ખોડવાસ, માતમચોક પાસેને વર્લી ફીચરના સાહિત્ય પેન,ડાયરી તથા રોકડા રૂપીયા-૩૭૦/- સાથે ઝડપી લઇ આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!