Sunday, May 19, 2024
HomeGujaratમોરબીનાં સામાકાંઠે વર્ધમાન સોસાયટીમાં જાહેરમાં વરલી ફીચરનો જુગાર રમતા એક ઝડપાયો, એકની...

મોરબીનાં સામાકાંઠે વર્ધમાન સોસાયટીમાં જાહેરમાં વરલી ફીચરનો જુગાર રમતા એક ઝડપાયો, એકની શોધખોળ

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન સામાકાંઠે વર્ધમાન સોસાયટી જનકલ્યાણ મંદિર પાસે જાહેરમાં વર્લી ફિચરનો જુગાર રમતાં આરોપી રજત કિશોર ત્રિવેદી (રહે વર્ધમાનનગર મોરબી) વાળાને ઝડપી લઈને તેની પાસેથી રોકડ રકમ રૂ. ૨૪૩૦/- અને ૨ મોબાઈલ કિં.રૂ. ૬૦૦૦/- સહીત કુલ રૂ. ૮૪૩૦/- નો મુદામાલ જપ્ત કર્યો છે જયારે અન્ય આરોપી ધર્મેશ અશોક પંડ્યા (રહે અલીયાબાડા જામનગર) વાળાનું નામ ખુલતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!