Tuesday, May 21, 2024
HomeGujaratમોરબીના વાવડી રોડ પરથી વિદેશી દારૂના ૪૮ ચપલા સાથે એકની ઝડપાયો:સપ્લાયરનું નામ...

મોરબીના વાવડી રોડ પરથી વિદેશી દારૂના ૪૮ ચપલા સાથે એકની ઝડપાયો:સપ્લાયરનું નામ ખુલ્યું

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીને આધારે વાવડી રોડ શક્તિધામ મંદિર સામે આવેલ બાવળની કાંટમાંથી વિદેશી દારૂના ૪૮ ચપલા કિ.રૂ.૪,૮૦૦/-સાથે આરોપી ભાવીનભાઇ કાનજીભાઇ મકવાણા ઉવ.૨૪ રહે.મોરબી હાઉસીંગ બોર્ડ ગરબીચોક શનાળારોડને પકડી લેવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન પક્ડાયેલ આરોપીની સઘન પૂછતાછમાં વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે મોરબી ઈદ મસ્જિદ રોડ ઉપર રહેતા સલીમ જુસબભાઇ કટીયા પાસેથી લઇ આવ્યાની કબૂલાત આપતા તેને ફરાર દર્શાવી હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વિદેશી દારૂનો જથ્થો કબ્જે લઇ બંને આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી હાજર મળી ન આવેલ આરોપીને પકડી પાડવા શોધખોળ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!