Friday, March 29, 2024
HomeGujaratમોરબીમાંથી વધુ એક બાઇકની ચોરી: આરોપી સામે નોંધાઇ નામજોગ ફરિયાદ

મોરબીમાંથી વધુ એક બાઇકની ચોરી: આરોપી સામે નોંધાઇ નામજોગ ફરિયાદ

મોરબીમાંથી વધુ એક બાઈક ચોરાયાની આરોપી સામે નામજોગ પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેમાં મોરબીની આયુષ હોસ્પિટલ નજીક પાર્ક કરેલ બાઇકની ચોરી થયાની જાણ થતાં પોલીસે તપાસ આરંભી છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

બાઈક ચોરી અંગે મોરબી સીટી એ ડિવીઝન પોલિસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર આયુષ હોસ્પીટલ સામે આવેલ રોડ ઉપર વિરલભાઈ નંદલાલભાઈ રામાનુજ (ઉ.વ.૨૪ રહે. વિષ્ણુનગર કુબેરનગરની બાજુમા નવલખી રોડ મોરબી)એ પોતાનું હીરો કંપનીનુ આઈ સ્માર્ટ મો.સા રજી નં.જીજે-૩૬-કે-૦૨૯૮ સને ૨૦૧૭ નુ સીલ્વર કલરનુ મોડલ કિ.રૂ.૨૦,૦૦૦ બાઈક પાર્ક કર્યું હતું જે આરોપી સુનીલભાઈ ભાવસીંગભાઈ નાયકા (રહે હાલ જુના ઘાટીલા ગામની સીમ મુળ રહે પાલસંડા પાંસળી ફળીયુ તા.જી.છોટાઉદેપુર) વાળો ચોરી કરી લઈ ગયાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!