Saturday, April 20, 2024
HomeGujaratમાળીયા (મી.)માં વાગડીયા ઝાપા પાસે વર્લી ફિચરનો જુગાર રમતા એક પકડાયો

માળીયા (મી.)માં વાગડીયા ઝાપા પાસે વર્લી ફિચરનો જુગાર રમતા એક પકડાયો

મળતી માહિતી મુજબ ગઈકાલે તા.૪ ના રોજ માળિયા (મી.)માં વાગડીયા ઝાપા પાસે જુની મામલતદાર ઓફીસના ખંઢેર મકાન પાસેથી અબુભાઇ રસુલભાઇ કટીયાને જાહેરમાં નોટબુકમાં આંકડા લખી ને વર્લી ફિચરનો જુગાર રમતા પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી પાસેથી રોકડ રૂ.૧૪૫૦/- જપ્ત કરી આરોપી વિરુદ્ધ માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!