Monday, May 6, 2024
HomeGujaratમોરબી તાલુકાના ઘુંટુ ગામેથી ૨૦ બોટલ દારૂ સાથે એક ઝડપાયો

મોરબી તાલુકાના ઘુંટુ ગામેથી ૨૦ બોટલ દારૂ સાથે એક ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ નો સ્ટાફ પેટ્રોલિંગ માં હોય તે દરિમયાન ઘૂંટુ ગામ માં આવેલ સરકારી દવાખાના પાસેથી રમણિકભાઈ પ્રાણજીવન ભાઈ વિરપરિયા શંકાસ્પદ હાલતમાં નીકળતાં તે ને અટકાવી તલાશી લેવામાં આવતા તેની પાસથી રૂ.૬૦૦૦ ની કિંમતની ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલ રોયલ બ્લેક એપલ વોડકા ફોર સેલ ઇન ગોવા લખેલી ૨૦ બોટલ મળી આવી હતી જેથી મોરબી તાલુકા પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ પ્રોહી.૬૫(એ)(ઇ),૧૧૬(બી) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!