Saturday, May 18, 2024
HomeGujaratમોરબીના ટીંબડી ગામના પાટિયા પાસે ચા ની હોટલમાંથી ઈંગ્લીશ દારૂની ૩૦ બોટલ...

મોરબીના ટીંબડી ગામના પાટિયા પાસે ચા ની હોટલમાંથી ઈંગ્લીશ દારૂની ૩૦ બોટલ સાથે એક પકડાયો

મળતી માહિતી અનુસાર મોરબીના ટીંબડી ગામના પાટિયા પાસે અશ્વમેઘ હોટલની પાછળ, આવળ પાર્કીંગમાં આવેલ ચા ની હોટલમાંથી મોરબી તાલુકા પોલીસર દરોડો પાડી વિદેશી દારૂની ૩૦ નંગ બોટલ ઝડપી પાડી હતી. આ સાથે વેચાણ કરવાના ઇરાદે વિદેશી દારૂનો જથ્થો રાખનાર આરોપી લાલજીભાઇ કુકાભાઇ પાંચીયા ઉવ.૨૮ રહે. ભડીયાદ રોડ હરીઓમ સોસાયટી મોરબી મુળરહે. રાતાવીરડા તા.વાંકાનેરની સ્થળ ઉપરથી અટક કરી મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહી. એક્ટનો ગુનો નોંધી તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!