Tuesday, May 21, 2024
HomeGujaratહળવદ તાલુકાનાના ચરાડવા ગામે મકાનમાંથી ૩૦ બોટલ દારૂ સાથે એક ઝડપાયો

હળવદ તાલુકાનાના ચરાડવા ગામે મકાનમાંથી ૩૦ બોટલ દારૂ સાથે એક ઝડપાયો

હળવદ પોલીસે ગઈકાલે બાતમીના આધારે હળવદ તાલુકાના ચરાડવા ગામે મકાનમાંથી 30 બોટલ દારૂ સાથે એકને ઝડપી લીધો હતો.

- Advertisement -
- Advertisement -

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પોલીસ સ્ટાફે ચરાડવા ગામ આરોપીના ભોગવટા વાળા રહેણાંક મકાનમાં દરોડો પાડી આરોપીએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો ઇંગ્લીશદારૂની રોયલ સિલેક્ટ ડિલેક્સ વ્હીસ્કીની ૭૫૦ મીલીની પ્લાસટિક ની કંપની શીલ પેક બોટલો નંગ-૩૦ હોય જે કુલ કિ.રૂા. ૯૦૦૦ નો મુદામાલ વેચાણ કરવાના ઇરાદે મકાનમા રાખી મળી આવતા પોલીસે આરોપી હિતેશ ઉર્ફે કાલી બાબુભાઇ સોલંકીને ઝડપી પાડી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!