Saturday, April 27, 2024
HomeGujaratમોરબીમાંથી જુદી જુદી બ્રાન્ડની ૩૦ બોટલ દારૂ સાથે એક ઝડપાયો

મોરબીમાંથી જુદી જુદી બ્રાન્ડની ૩૦ બોટલ દારૂ સાથે એક ઝડપાયો

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા શહેરના અયોધ્યા પુરી રોડ પાછળની શેરીમાં મચ્છી પીઠ વિસ્તારમાંથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂ મેકડોવેલ્સ નં.૧ સુપરિયર વહીસ્કીની ૨૨ બોટલ,રોયલ ગ્રેન્ડર મેટ્રો લિકરની ૦૮ બોટલ મળી કુલ ૩૦ બોટલ કી. રૂ.૧૦૬૫૦ ના મુદામાલ સાથે આરોપી જીલાણી કાસમભાઇ ચૌહાણ જાતે.પીંજારા ઉ.વ.૨૦ રહે.મોરબી વીશીપરા મદીના સોસાયટી વાળાને ઝડપી પાડીને ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!