Friday, March 29, 2024
HomeGujaratMorbiમોરબીના નવલખી ફાટક નજીક વ્હીસ્કીની બોટલ સાથે એક પકડાયો

મોરબીના નવલખી ફાટક નજીક વ્હીસ્કીની બોટલ સાથે એક પકડાયો

મોરબીના નવલખી ફાટક નજીક વ્હીસ્કીની બોટલ સાથે એક ઈસમ પકડાયો છે. આ ઈસમ સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

ગત તા. 21ના રોજ મોરબી નવલખી ફાટક નજીક ઇરફાનભાઇ નુરામામદભાઇ સુમરાને ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર વ્હીસ્કીની બોટલ નંગ 1 (કી.રૂ. 300) સાથે પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે વિદેશી દારૂની બોટલ કબ્જે કરી આરોપીની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!