Friday, April 19, 2024
HomeNewsWakanerલુણસરીયા રેલ્વે ફાટક નજીક વિદેશી દારૂની હેરાફેરી કરતો એક ઝડપાયો

લુણસરીયા રેલ્વે ફાટક નજીક વિદેશી દારૂની હેરાફેરી કરતો એક ઝડપાયો

વાંકાનેરનાં લુણસરીયા રેલ્વે ફાટક નજીક બાઈક પર વિદેશી દારૂની હેરાફેરી કરતો એક ઈસમને ઝડપી આ ઈસમ સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

ગત તા. 20ના રોજ વાંકાનેરમાં લુણસરીયા રેલ્વે ફાટક નજીક સુનિલભાઈ રામાભાઈ છાસીયા (ઉ.વ. ૨૫) ધંધો મજુરી, રહે. હાલ જાંબુડીયા સીમ, સોરોના સેનેટરીવેર કારખાને, તા.જી. મોરબી, મુળ ગામ પારેવાળા, તા. જસદણ, જી. રાજકોટ વાળાને ગેરકાયદેસર ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ વ્હીસ્કીની બોટલ નંગ 12 (કિં.રૂ. 3,600) વેચાણ કરવાના ઇરાદે હેરાફેરી કરતા ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી સુનિલ પાસેથી વિદેશી દારૂનો મુદામાલ તથા બાઈક મળી કુલ મુદામાલ કિ.રૂ. 33,600 જપ્ત કરી પોલીસે આરોપી સુનિલ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!