Friday, April 19, 2024
HomeGujaratમોરબી તાલુકાનાં જુના મકનસર ગામેથી ઈંગ્લીશ દારૂનાં ચપલા સાથે એક ઝડપાયો

મોરબી તાલુકાનાં જુના મકનસર ગામેથી ઈંગ્લીશ દારૂનાં ચપલા સાથે એક ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૨૭નાં રોજ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન જુના મકનસર ગામ નજીકથી સંજયભાઈ સાધાભાઈ સવસેટા (ઉ.વ.૨૩, રહે. લાલપર સીરામીક સીટી બ્લોક નં. ૨૦૩ મુળ ગામ કોઠારીયા (આમરણ) તા. જોડીયા જી. જામનગર) વાળાને ભારતીય બનાવટની પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂ કાઉન્ટી ક્લબ ડીલક્ષ વ્હીસ્કીનાં ૧૮૦ એમએલનાં ચપલા નંગ ૦૫ કિં.રૂ.૫૦૦/- સાથે ઝડપી પાડી આરોપી વિરૂદ્ધ પ્રોહિ. એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!