Friday, January 31, 2025
HomeGujaratમોરબી તાલુકાના બેલા ગામ પાસે ઈંગ્લિશ દારૂની બોટલો સાથે એક પકડાયો

મોરબી તાલુકાના બેલા ગામ પાસે ઈંગ્લિશ દારૂની બોટલો સાથે એક પકડાયો

બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસે ગઈકાલે તા. ૨૯ના રોજ બેલા ગામની સીમમાંથી બસ સ્ટેન્ડ સામે રોડ પરથી ઈંગ્લિશ દારૂની બોટલો સાથે નીકળેલા મનસુખભાઇ ઉર્ફે મગનભાઇ શીવાભાઇ બારૈયા (ઉવ-૪૨ ધંધો મજુરી રહેવાસી ઘુંટુ ગામ પાસે રામકો વિલેજમાં મહાદેવના મંદીર વાળી શેરીમાં-મોરબી મુળ રહેવાશી- વાઘગઢ-ટંકારા)ને વિદેશી દારૂની બોટલો નંગ- ૪ (કિં.રૂ. ૧૫૦૦/-) તથા બીયરના ટીન નંગ ૮ (કિં.રૂ.૮૦૦/-) મળીને કુલ રૂ.૨૩૦૦/- ના મુદામાલ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!