Friday, October 7, 2022
HomeGujaratવાંકાનેરમાં લેબર કવાર્ટરનાં બીજા માળેથી પડી જતા યુવાનનું મોત

વાંકાનેરમાં લેબર કવાર્ટરનાં બીજા માળેથી પડી જતા યુવાનનું મોત

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના વર્ધમાન સીરામીકમાં લેબર કોલોનીના બીજા માળેથી બલવીસિંગ દાતારામ ગુર્જર નામના વ્યક્તિનો પગ લપસી જતા નીચે પટકાયા હતા. એમના પગે ગંભીર ઇજા થઇ હતી. સારવાર અર્થે એમને રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તબીબે એમને મૃત જાહેર કર્યા હતા. વાંકાનેરના પોલીસ અધિકારી એમ.આર. ગામેતી બનાવની વધુ તપાસ ચલાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!