Thursday, April 25, 2024
HomeGujaratમોરબી ભાજપના ડૉક્ટર સેલ અને યુવા મોરચા દ્વારા ઓરલ હેલ્થ ચેકઅપ કેમ્પ...

મોરબી ભાજપના ડૉક્ટર સેલ અને યુવા મોરચા દ્વારા ઓરલ હેલ્થ ચેકઅપ કેમ્પ સંપન્ન

20 માર્ચ WorldralHealthDay નિમિતે મોરબી ભાજપના ડૉક્ટર સેલ અને યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા ઓરલ કેન્સર ડિટેક્શન અને ઓરલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા ભરમાં કુલા આઠ સ્થળોએ નિષ્ણાત તબીબોની ટિમ દ્વારા સેવા આપવામાં આવી હતી. જેનો મોરબીવાસીઓએ લાભ લીધો હતો આ તકે લોકોને ઓરલ હેલથ પ્રત્યે જાગૃત કરી ‘સેવા એજ સંગઠન’ને સાચા અર્થમાં સાર્થક કરવામાં આવ્યુ હતું જેને અગ્રણીઓએ બિરદાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!