Friday, December 27, 2024
HomeGujaratમોરબી જિલ્લાની 303 ગ્રામપંચાયતોની બેઠક માંથી 71 ગ્રામપંચાયત સમરસ જાહેર થઈ

મોરબી જિલ્લાની 303 ગ્રામપંચાયતોની બેઠક માંથી 71 ગ્રામપંચાયત સમરસ જાહેર થઈ

મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ ચરમસીમાએ છે ત્યારે મોરબી જિલ્લાના પાંચ તાલુકાની 303 ગ્રામપંચાયતોની બેઠક માંથી 71 ગ્રામપંચાયત સમરસ જાહેર થતા ગામના મોભીઓ યુવાનો સહિત અગ્રણીઓમાં આનંદની લાગણી પ્રસરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચો તથા સભ્યો વચ્ચે ખરાખરીનો ચૂંટણી જંગ જામી રહ્યો છે ત્યારે આજે
મોરબી જિલ્લાની 303 ગ્રામપંચાયતોની બેઠક માંથી મોરબી તાલુકાની 81 માંથી 22 ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ છે જ્યારે ટંકારા તાલુકાની 42 માંથી 10, હળવદની 62 માંથી 13 અને વાંકાનેરની 83 માંથી 16 ગ્રામ પંચાયત તથા માળીયા મિયાણાની 35 માંથી 10 ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ છે. જેને લઈને બાકી ગ્રામ પંચાયતોમાં ચૂંટણીનો જંગ જામશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!