Wednesday, April 24, 2024
HomeGujaratહળવદમાં ચા-પાણી પીવા ઉભેલ પીજીવીસીએલના કર્મચારીઓને એક ઈસમે માર માર્યો

હળવદમાં ચા-પાણી પીવા ઉભેલ પીજીવીસીએલના કર્મચારીઓને એક ઈસમે માર માર્યો

હળવદમાં દાદાગીરીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક ઈસમે બે પી.જી.વી.સી.એલ.ના કર્મચારીઓને ગાળો ભાંડી ધકબુશર્ટનો માર મારી જ્ઞાતી પ્રત્યે હડધુત કરતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદ ચૌત્રાફળી જગદીશભાઇ રાઠોડના મકાનમાં રહેતા મૂળ અરવલ્લીના પ્રવિણભાઇ સીંધાભાઇ કટારા નામના યુવક હળવદ રૂરલમાં પી.જી.વી.સી.એલ માં ફરજ બજાવતા હોય જેઓ ટીકર ગામે બસ સ્ટેન્ડ ચા-પાણી કરવા લારીએ ભરતભાઇ ચાવડા સાથે ઉભા હોય ત્યારે ધર્મેશભાઇ જસમતભાઇ એરવાડીયા (રહે.ટીકર(રણ) તા-હળવદ જી મોરબી) નામના શખ્સે ફરીયાદી તથા ભરતભાઇને ભુંડી ગાળો આપી ફરીયાદી તથા સાહેદને માર મારી ફરીયાદીને જ્ઞાતીપ્રત્યે હડધુત કરતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!