Friday, April 26, 2024
HomeGujaratમોરબીના ટીંબડી પાટિયા પાસે યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી

મોરબીના ટીંબડી પાટિયા પાસે યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી

મોરબીના ટીંબડી પાટીયા ખાતે રહેતા એક યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબીના ટીંબડી પાટીયા પાટીદાર ટાઉનશીપ ફ્લેટ નં ૬ ખાતે રહેતા મૂળ મહેન્દ્રનગર સર્વપરી સ્કુલ પાસે રહેતા ધર્મેશભાઈ હિતેશભાઈ દેવાયતા નામના યુવકે કોઈ અગમ્ય કારણૉસર પોતાના રૂમમા ગળે ફાસો ખાઈ લેતા તેના મૃતદેહને ૧૦૮ મા મોરબી સરકારી હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!