Thursday, April 25, 2024
HomeGujaratમોરબીમાં સિંધી સમાજ દ્વારા ચેટી ચાંદની ધામધૂમથી ઉજવણી કરવાનું આયોજન

મોરબીમાં સિંધી સમાજ દ્વારા ચેટી ચાંદની ધામધૂમથી ઉજવણી કરવાનું આયોજન

મોરબીમાં આગામી તારીખ ૨/૦૪/૨૦૨૨ ના રોજ ચેટી ચાંદ નિમિતે મોરબીના સિંધુભવન સ્ટેશન રોડ ખાતે જુલેલાલ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવારે ૦૮ કલાકે ધ્વજારોહણ ૧૧:૦૦ વાગ્યે આરતી ૧૨:૩૦ કલાકે મહાપ્રસાદ સાંજે ૦૪:૩૦ વાગ્યે શોભાયાત્રા અને રાત્રે ૦૭:૩૦ એ નગર દરવાજા ચોકમાં સંધ્યા આરતી સહિતના આયોજનો હાથ ધરવામાં આવ્યા છે તો આ તકે સર્વે સિંધી સમાજના લોકોને બહોળી સંખ્યામાં ચેટીચાંદના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ઝુલેલાલ જન્મોત્સવ સમિતિ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!