Saturday, May 4, 2024
HomeGujaratમોરબીના બંધુનગર નજીક બાઇક સ્લીપ થઈ જતા પ્રૌઢનું મોત

મોરબીના બંધુનગર નજીક બાઇક સ્લીપ થઈ જતા પ્રૌઢનું મોત

મોરબી તાલુકાના બંધુનગર નજીક બાઇક લઈને પસાર થતા અમિતેશ્વરકુમાર સુરેન્દ્રકુમાર વર્મા કાયસ્થ (ઉ.વ.૫૩ હાલ રહે.સેરોન સીરામીક નીચી માંડલ તા મોરબી તથા જેટ કારખાના પાસે આવેલ ભુપત પ્રજાપતિની ઓરડીમાં ઢુંવા મુ. રહે.બિહાર) વાળાએ પોતાના બાઇક નં. GJ-03-BN-3419 પરનો કાબૂ ગુમાવતા બાઇક સ્લીપ થઈ જતા ગંભીર ઈજાઓ પહોંચી હતી જે બાદ તેને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતા મૃતકના ભાણેજ દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!