Saturday, May 18, 2024
HomeGujaratમોરબી નું ગૌરવ: ૮વર્ષ ની વિદ્યા્થી ની ખેલ મહોત્સવ માં મેદાન માર્યું

મોરબી નું ગૌરવ: ૮વર્ષ ની વિદ્યા્થી ની ખેલ મહોત્સવ માં મેદાન માર્યું

ગુજરાત રાજ્ય સરકાર ખેલ મહોત્સવ અંતર્ગત હાલમાં સુરત રમાઈ રહેલી ગુજરાત ખેલ મહાકુંભમાં મોરબીની આઠ વર્ષની દીકરીએ મેદાન માર્યું મોરબીની નાલંદા વિદ્યાલય નું પ્રતિનિધિત્વ કરી રહેલી ધોરણ ૨ ની આરાધ્યા મહેન્દ્રભાઈ પંડયા જે જીગ્નેશભાઈ શાસ્ત્રીજી ની ભત્રીજી નો તૃતીય ક્રમાંક કરાટે ની અંદર આવતા મોરબી જિલ્લા માટે ગૌરવની વાત છે. અભિનંદનની વર્ષા થઈ રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!