Tuesday, September 17, 2024
HomeGujaratહળવદ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઇની પુત્રીએ સ્ટેટ કુસ્તી ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ...

હળવદ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઇની પુત્રીએ સ્ટેટ કુસ્તી ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

હળવદ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ વાય.પી.વ્યાસ અને બીનાબેન

- Advertisement -
- Advertisement -

 

ની સુપુત્રી સિધ્ધી યજ્ઞેશકુમાર વ્યાસ એ સ્ટેટ કુસ્તી ચેમ્પિયન શિપ માં ગોલ્ડમેડલ મેળવી ને પોતાના નામ મુજબ સિદ્ધિ મેળવીને માતા પિતા અને સમગ્ર પોલીસ પરિવારનું ગૌરવ વધાર્યું છે.

સિદ્ધિ વાય.વ્યાસ હાલ એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજ મા એનવાયરોમેંટ એન્જિનિયરિંગમા અભ્યાસ કરે છે તે છેલ્લા છ વર્ષ થી કુસ્તી રમે છે.ભૂતકાળમાં પણ તેઓએ પાંચ વાર રાજ્ય કક્ષા એ ગોલ્ડ મેડલ મેળવેલ છે અને ચાર વખત નેશનલ કક્ષા એ ભાગ લીધેલ છે .હાલ તેઓએ સ્ટેટ કુસ્તી ચેમ્પિયનશીપ ઓફ GTU મા વાપી ખાતે ભાગ લઇ ગોલ્ડ મેડલ મેળવી સિદ્ધિ હાંસલ કરે.લ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!