Friday, April 26, 2024
HomeNewsBirthdayમોરબીમાં ફરજ બજાવી ગયેલા હાલ રાજકોટ શહેરમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા બી...

મોરબીમાં ફરજ બજાવી ગયેલા હાલ રાજકોટ શહેરમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા બી ટી ગોહિલનો આજે જન્મદિવસ

મોરબીમાં ફરજ બજાવી ગયેલા હાલ રાજકોટ શહેરમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા બી ટી ગોહિલનો આજે જન્મદિવસ

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લામાં એસઓજી પીએસઆઇ તરીકે ફરજ બજાવી ગયેલા મૂળ રાજકોટના પીએસઆઇ બી ટી ગોહિલનો આજે જન્મદિવસ છે બી ટી ગોહિલ ક્રિકેટના શોખીન છે તેઓએ રાજકોટ મોરબી સહિત અમદાવાદ માં પણ એસઓજી પીએસઆઇ તરીકે ફરજ બજાવી છે ત્યારે મિલનસાર સ્વભાવ અને બહોળું મિત્ર વર્તુળ ધરાવતા બી ટી ગોહિલને તેના મિત્રો બેટ્સ ના હુલામણા નામથી પણ બોલાવે છે આજે તેઓના જન્મદિવસ પર ઠેરઠેર થી શુભેચ્છાઓ નો ધોધ વરસી રહ્યો છે સાથે જ ઉત્તરોત્તર પ્રગતિ કરી આગળ વધે તેવી શુભેચ્છાઓ પણ આપી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!