Friday, March 29, 2024
HomeGujaratપ્રિ-મોન્સુન કામગીરી અંગેની સમિક્ષા બેઠક રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની અધ્યક્ષતામાં યોજાશે

પ્રિ-મોન્સુન કામગીરી અંગેની સમિક્ષા બેઠક રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની અધ્યક્ષતામાં યોજાશે

આગામી વર્ષાઋતુ શરૂ થવાની તૈયારી છે ત્યારે આ સમયગાળા દરમ્યાન સંભવિત ભારે વરસાદ, પુર વાવઝોડુ કે અન્ય કુદરતી આપત્તિઓને તાત્કાલિક પહોંચી વળવાના આયોજન તેમજ પૂર્વતૈયારી માટે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો) ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષ સ્થાને તા.૩૦/૦૫/૨૦૨૨ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે. જેમાં સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહેશે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!