મોરબી : મોરબીનો આરટીઓનો પુલ આજ થી શરું થવાનો હતો પરંતુ વરસાદને કારણે કામમાં વિલંબ થયો છે તા.૩૧-૦૮-૨૦૨૦ એ પણ આરટીઓ પુલ બંધ રેહવાનો છે આ અંગે માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયર હિતેશ આદ્રોજાએ જણાવ્યુ હતું કે ગઇકાલે પુલનું કામ પૂરું થય જવાનું હતું પણ ભારે વરસાદ ને કારણે કામ પૂરું થય શક્યું નથી જેથી આજ તા.૩૧-૦૮-૨૦૨૦ સુધી પુલનું કામ ચાલવાનું છે.