Friday, August 28, 2026
HomeGujaratસરવડ નિવાસી યશકુમાર ઘનશ્યામભાઈ રાવલ(ઉમર ૨૦)નું દુઃખદ અવસાન/આવતીકાલે અંતિમયાત્રા

સરવડ નિવાસી યશકુમાર ઘનશ્યામભાઈ રાવલ(ઉમર ૨૦)નું દુઃખદ અવસાન/આવતીકાલે અંતિમયાત્રા

સરવડ (તા.માળિયા મી. જી.મોરબી)નિવાસી ઘનશ્યામભાઈ ભાનુશંકર રાવલના સુપુત્ર યશકુમાર ઘનશ્યામભાઈ રાવલ (ઉંમર વર્ષ ૨૦) નું આજ રોજ તારીખ ૨૮/૦૮/૨૦૨૬ ને શુક્રવારના રોજ દુખદ અવસાન થયેલ છે.સદગતની અંતિમયાત્રા આવતીકાલે તારીખ ૨૯/૦૮/૨૦૨૬ ને શનિવારના રોજ સવારે ૮ વાગ્યે સરવડ મુકામે તેઓના નિવાસસ્થાન થી નિકળશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!