Sunday, May 5, 2024
HomeGujaratમોરબીમાં જાહેરમાં જુગાર રમતા સાત પતાપ્રેમી ઝડપાયા

મોરબીમાં જાહેરમાં જુગાર રમતા સાત પતાપ્રેમી ઝડપાયા

મોરબીમાં જુના બસ સ્ટેન્ડ પાછળ જાહેરમાં જુગાર રમતાં સાત પતાપ્રેમીઓને પોલીસે ઝડપી લઈ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબીના જુના બસ સ્ટેન્ડની પાછળ જાહેરમાં જુગાર રમતાંઇદરીશ ગુલામભાઇ મોવર (ઉ.વ.૧૮ રહે હુશેની ચોક જોન્સનગર) ,ઇર્શાદ ઇકબાલભાઇ ત્રાયા જાતે.મીયાણા (ઉ.વ.૨૮ રહે.મોરબી લાતી પ્લોટ શેરી નં-૮ જોન્સનગર) ,નીજામુદિન યુસુફશા શાહમદાર (ઉ.વ.૨૫ રહે.મોરબી જુના સબ સ્ટેશન પાછળ ઇદમસ્જીદ ની બાજુમાં) , સમીરભાઇ હનીફભાઇ ભટી( ઉ.વ.૨૦ રહે.મોરબી જોન્સનગર શેરી નં-૯ ના ઢાળ પાસે), અસલમભાઇ કરીમભાઇ માણેક( ઉ.વ.૨૦ રહે.મોરબી જોન્સનગર શેરી નં-૮ લુકસ ફર્નિચર વારી શેરી ),તોફીકશા ફારૂકશા શાહમદાર (ઉ.વ.૨૬ રહે.મોરબી મચ્છીપીઠ તકીયા), દિલીપ ઉર્ફે ટકો કાનજીભાઇ ઉભડીયા( ઉ.વ.૨૨ રહે.મોરબી-૨ માળીયા વનાળીયા શકિત સોસાયટી)ની પોલીસે કુલ રોકડા રૂ. રૂ.૩૪૩૦ ના મુદામાલ સાથે ધરપકડ કરી જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!