Sunday, May 5, 2024
HomeGujaratમાળીયામાથી વરલી રમતા ત્રણ આરોપીઓ ઝડપાયા: ત્રણના નામ ખુલ્યા

માળીયામાથી વરલી રમતા ત્રણ આરોપીઓ ઝડપાયા: ત્રણના નામ ખુલ્યા

માળીયાની વાગડીયા ઝાપાની બાજુમાં આવેલ પોસ્ટ ઓફિસ પાસે વરલી ત્રણ રમતા હોય પોલીસે રેઈડ કરી ત્રણ જુગારીઓની ધરપકડ કરી અન્ય ત્રણ શખસોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

માળીયામા વાગડીયા ઝાપાની પોસ્ટ ઓફિસ પાસે જાહેર વરલીના આકડાંનો જુગાર રમતાં અને રમાડતા
સલમાનભાઇ હુશૈનભાઇ સંધવાણી,સિંકદર સુભાનભાઇ ,હિતેશભાઇ નારણભાઇ ચાવડા( ઉવ-૩૦ ),હુશૈનભાઇ કાસમભાઇ સંધવાણી(રહે.જુના રેલ્વે સ્ટેશન પાસે વાડા વિસ્તાર માળીયા)કાસમભાઇ હુશૈનભાઇ સંધવાણી/મિયાણા( રહે.જુના રેલ્વે સ્ટેશન પાસે વાડા વિસ્તાર ),ભગતભાઇ રહે-ધ્રાંગધ્રા જી-સુરેન્દ્રનગર)પકડાયેલ આરોપી તથા પકડવાના બાકી આરોપીઓએ એક બીજા સાથે મેળાપીપણુ કરી આરોપીઓએ જાહેરમાં વર્લી ફીચરના આંકડા પોતાના ગ્રાહકો પાસેથી લખી પૈસાની હાર જીતનો જુગાર રમીરમાડતા જુગારના વર્લીના આંકડા લખેલ સાહીત્ય, રોકડા રૂપીયા ૭૦૩૦સહિત કુલ રૂપીયા ૧૦૦૩૦ ના મુદામાલ સાથે ૩ શખસોની ધરપકડ કરી ફરાર ૩ શખસોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!