Saturday, April 20, 2024
HomeGujaratટંકારા ના ખીજડીયા ગામે શક્તિ માતાજીની 945મી જન્મજયંતિની ઉજવણી કરાશે

ટંકારા ના ખીજડીયા ગામે શક્તિ માતાજીની 945મી જન્મજયંતિની ઉજવણી કરાશે

ઝાલા પરિવાર દ્વારા શક્તિ માતાજીની ૯૪૫મી જન્મ જયંતી નિમિત્તે મહાઆરતી તથા મહાપ્રસાદનું આયોજન

- Advertisement -
- Advertisement -

શક્તિ માતાજીની ૯૪૫મી જન્મ જયંતિ નિમિતે મોટા ખીજડીયા શક્તિ માતાજીના મંદિરે તા.૨૫-૧૧-૨૦૨૦ ને બુધવારે સાંજે ૬:૦૦ કલાકે મહાઆરતી તથા મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવેલ છે ત્યારે ઝાલા પરિવાર દ્વારા તમામ ભકતજનોને પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!