Thursday, December 26, 2024
HomeGujaratટંકારા તાલુકાના લજાઈ ગામે કારખાનામાં તસ્કરો ત્રાટકયા :કિંમતી વસ્તુ હાથ ન લાગતા...

ટંકારા તાલુકાના લજાઈ ગામે કારખાનામાં તસ્કરો ત્રાટકયા :કિંમતી વસ્તુ હાથ ન લાગતા તસ્કરને ફોગટનો ફેરો, જૂઓ વિડીયો

ટંકારા પંથકમાં સક્રિય તસ્કર ટોળકીએ લજાઈ ગામેં આવેલ કારખાનાને નિશાન બનાવ્યું હતુ. જેમાં ખાંખાખોળા કરવા છતાં કોઈ વસ્તુ હાથ ન લાગતા તસ્કરને ફોગટનો ફરો થયો હતો આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ હતી.

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના લજાઈ ગામે આવેલ ભીમનાથ મહાદેવ રોડ પરના કારખાનામાં તસ્કરો ત્રાટકયા હતા. જ્યાં ઓફીસ, ચેમ્બર ફંફોળી ચોરીના પ્રયાસ કરવા છતાં કોઈ કિંમતી વસ્તુ હાથ ન લાગતા તસ્કરો પરત ફર્યા હતા. ચોરી અંગેના નિષફળ પ્રયાસ અંગેના સીસીટીવી ફુટેજ વાયરલ થયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!