Tuesday, May 7, 2024
HomeGujaratવાંકાનેરના ઠીકરીયાળા ગામેં ઝગડામાં પિતાને બચાવવા જતા પુત્ર પર પાઇપ વડે હુમલો...

વાંકાનેરના ઠીકરીયાળા ગામેં ઝગડામાં પિતાને બચાવવા જતા પુત્ર પર પાઇપ વડે હુમલો કરાયો

વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામેં ચાલતા ઝઘડામાં પિતાને છોડાવવા જતા પુત્ર ઉપર એક શખ્સે પાઇપ વડે તૂટી પડી માર મર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામેં ફરિયાદી વિજયભાઇ જીવાભાઇ ગોહીલના બાપુજી સાથે આરોપી માલાભાઇ છનાભાઇ પાંચલ રહે નવા જાંબુડીયા તા. વાંકાનેરવાળો શખ્સ બેફામ ગાળો બોલી ઝગડો કરતો હતો આ દરમિયાન વિજયભાઈ પોતાના બાપુજીને છોડાવવા વચ્ચે પડ્યા હતા. જેથી આરોપીએ પિત્તો ગુમાવી વિજયભાઇ ડાબા હાથની કોણીમા પાઇપનો ધા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે વિજયભાઇએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!