Thursday, April 18, 2024
HomeGujaratમોરબી સહિત પાંચ જિલ્લામાંથી હદપાર થયેલ સોનકી મોરબીમાંથી ઝડપાઇ

મોરબી સહિત પાંચ જિલ્લામાંથી હદપાર થયેલ સોનકી મોરબીમાંથી ઝડપાઇ

મોરબી સહિત પાંચ જિલ્લામાથી હદપાર થયેલ મહિલા આરોપીને મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે પોતાના ઘરેથી ઝડપી લઈ તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકથી ત્રણ કિમી દૂર માળીયા વનાળિયા મેઇન રોડની સો ઓરડી ખાતે રહેતી સોનલબેન ઉર્ફે સોનકી અબ્બાસભાઇ કટીયા (ઉં.વ.૪૧)ને મોરબી, રાજકોટ શહેર, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, કચ્છ-ભુજ જિલ્લાઓમાંથી હુકમ તારીખથી છ માસ માટે હદપાર કરી હતી છતા મહિલા આરોપી મોરબી જિલ્લાની હદમાં પોતાના રહેણાંક મકાનેથી ઝડપાઇ હતી આથી હદપારી હુકમના ભંગ બદલ જી.પી.એકટ કલમ-૧૪૨ મહિલા આરોપી વિરુદ્ધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!