Thursday, April 18, 2024
HomeGujaratરાજ્ય દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધાના ફોર્મ ૨૧ જાન્યુઆરી સુધી ભરી શકાશે

રાજ્ય દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધાના ફોર્મ ૨૧ જાન્યુઆરી સુધી ભરી શકાશે

શ્રેષ્ઠ કર્મચારીઓ/સ્વરોજગાર દિવ્યાંગ વ્યક્તિ, દિવ્યાંગોને નોકરીએ રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતા અને દિવ્યાંગ વ્યક્તિઓ માટેના પ્લેસમેંન્ટ ઓફિસરને મળશે પારિતોષિક

- Advertisement -
- Advertisement -

રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ/સ્વરોજગાર કરતી શ્રેષ્ઠ દિવ્યાંગ વ્યક્તિઓદિવ્યાંગોને નોકરીએ રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ અને દિવ્યાંગ વ્યક્તિઓને થાળે પાડવાની કામગીરી કરતા પ્લેસમેંન્ટ ઓફિસરોને રાજ્ય કક્ષાના પારિતોષિક આપવાની યોજના અમલમાં છે

આ યોજના અંતર્ગત દિવ્યાંગ પારિતોષિક મેળવવા ઇચ્છુક દિવ્યાંગ કર્મચારીઓ/અધિકારીઓદિવ્યાંગ કર્મચારીઓને નોકરીમાં રાખનાર અધિકારીઓ/નોકરાદાતાઓ; પ્લેસમેનટ ઓફિસરઓ અથવા સ્વરોજગાર કરતા દિવ્યાંગ વ્યક્તિઓએ નિયત નમુનામાં ફોર્મ ભરીને, જરુરી આધારો સાથે, બે નકલમાં તા. ૨૧/૦૧/૨૦૨૧  સુધીમા  રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન રુમ નં. ૨૧૪, બીજો માળ, સો-ઓરડી વિસ્તાર, મોરબીને રુબરુ અથવા ટપાલથી મોકલવાની રહેશે. જરુરી ફોર્મ વેબસાઇટ www.employment.gujarat.gov.in પરથી મેળવી શકાશે અથવા રોજગાર વિનિમય કચેરીમોરબી ખાતેથી તા૨૧/૧૨/૨૦૨૧ સુધીમાં કામકાજના દિવસો દરમિયાન વિનામુલ્યે મળી શકશે તેમ જિલ્લા રોજગાર અધિકારી બી.ડી. જોબનપુત્રાની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!