Saturday, October 5, 2024
HomeGujaratરાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા આજે મોરબી જીલ્લાની મુલાકાતે

રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા આજે મોરબી જીલ્લાની મુલાકાતે

રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા આજે મોરબી જીલ્લાની મુલાકાતે

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લો બન્યા બાદ પરિસ્થિતિ નો તાગ મેળવવા સીએમ ડે. સીએમ મુલાકાત લઈ ચુક્યા છે ત્યારે આજે એટલે કે 05 જુલાઈ આ રોજ સવારે દસ વાગ્યે મૂળ મોરબી જીલ્લાના માળીયા મિયાણા તાલુકાના બહાદૂરગઢ ગામના વતની અને હાલના ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા મોરબી જીલ્લાની મુલાકાત લેનાર છે જેમાં સવારે દસ વાગ્યે મોરબી સીટી એ ડિવિઝન પોલીસમથકની વોઝીટ લઈ પોલીસ અધિકારીઓ અને ધારાસભ્યો સાથે રિવ્યુ મીટીંગ કરશે સાથે જ મોરબી જીલ્લાની કાયદો વ્યવસ્થાની માહિતી મેળવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!