Sunday, December 22, 2024
HomeGujaratસુરેન્દ્રનગરના સુબેદારની મોરબી સબ જેલ ખાતે બદલી

સુરેન્દ્રનગરના સુબેદારની મોરબી સબ જેલ ખાતે બદલી

મોરબી : સુરેન્દ્રનગર સબ જેલના સુબેદારની મોરબી સબ જેલ ખાતે બદલી કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

સુરેન્દ્રનગર સબ જેલ ખાતે સુબેદાર તરીકે ફરજ બજાવતા પરસોત્તમભાઇ એમ. ચાવડાની મોરબી સબ જેલ ખાતે સ્વ-વિનંતી અનુસાર જાહેર હિતમાં બદલી કરવામાં આવતા તેમને મોરબી જેલ ખાતે ચાર્જ સંભાળ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!