Sunday, May 5, 2024
HomeGujaratમેઘપરથી દેરાળાને જોડતા રોડના કામ માટે ડીડીઓને કરાઈ રજૂઆત

મેઘપરથી દેરાળાને જોડતા રોડના કામ માટે ડીડીઓને કરાઈ રજૂઆત

માળીયા(મી.) તાલુકાના સરપંચો અને તાલુકા પ્રમુખ સહિતનાઓએ માળીયા મિયાણાં તાલુકામા અધૂરા કામો સત્વરે પૂર્ણ થાય તે માટે મોરબી જીલ્લાના બાંધકામ સમિતિના અધિકારી સાથે મુલાકાત કરી ચર્ચા કરી હતી. આ તકે અટકેલા કામો સત્વરે પૂર્ણ થાય અને તમામ કામમાં ગુણવત્તા અને ધારા ધોરણ જળવાઈ રહે તે માટે પણ જણાવવામાં આવ્યું હતુ. આ ઉપરાંત મેઘપરથી દેરાળાને જોડતા માર્ગ માટે માળિયા તાલુકાના સરપંચો,માળીયા તાલુકાના પ્રમુખ મણિલાલ સરડવા અને જિલ્લા ભાજપ મહામંત્રી બાબુભાઇ હુંબલ તેમજ અન્ય આગેવાનો સાથે ડીડીઓને રજૂઆત કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!