Tuesday, November 19, 2024
HomeGujaratબિપરજોય વાવાઝોડાના ખતરા વચ્ચે માળીયા (મી.) તાલુકાના વવાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સગર્ભા...

બિપરજોય વાવાઝોડાના ખતરા વચ્ચે માળીયા (મી.) તાલુકાના વવાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સગર્ભા મહિલાની સફળતાપૂર્વક પ્રસુતિ

સંભવિત બિપોરજોય વાવાઝોડાને લગતી કરવાની થતી કામગીરીના ભાગરૂપે વાવાઝોડાની ગંભીરતાને ધ્યાને લેતા જે સગર્ભા બહેનોને ડિલિવરીની તારીખ નજીક હોય એવા સગર્ભા બહેનોને માળીયા તાલુકાના વવાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એડમિટ કરવામાં આવ્યા હતા જેમાં આજે ૧ સગર્ભા બહેનની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયા ખાતે 16.6.23 ના રોજ બપોરે 02:05 વાગ્યે સગર્ભા બહેનની વવાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડીકલ ઓફિસર ડો. હિનલ દોશી અને સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી. જન્મ સમય નું બાળકનું વજન 3.6 કિગ્રા છે અને હાલ માતા અને બાળકની તબિયત તંદુરસ્ત છે.

- Advertisement -
- Advertisement -

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!