Monday, April 29, 2024
HomeGujaratટંકારા : ધુનડા(ખા.) ગામે જાહેરમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓ ઝડપાયા

ટંકારા : ધુનડા(ખા.) ગામે જાહેરમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓ ઝડપાયા

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૨૮નાં રોજ ટંકારા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન ધુનડા(ખા.) ગામે કોળીવાસ શેરીમાં જુગાર રમાતો હોવાની બાતમીનાં આધારે દરોડો પાડી કોળીવાસ શેરીમાં જાહેરમાં જુગાર રમતા હિતેશભાઈ રાઘવજીભાઈ માલકીયા(ઉ.વ.૪૦), મુકેશભાઈ ધીરુભાઈ પીપળીયા(ઉ.વ.૩૫), વશરામભાઈ લાલજીભાઈ કાસુન્દ્રા(ઉ.વ.૬૦) અને અરવિંદભાઈ રમેશભાઈ વરાણીયા(ઉ.વ.૩૦)ને રોકડ રકમ રૂ.૭૦૦૦/- સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!