Wednesday, December 25, 2024
HomeNewsAvsannondh & Besnuટંકારા જ્યાબેન ચતુરભાઈ દેત્રોજા નું અવસાન

ટંકારા જ્યાબેન ચતુરભાઈ દેત્રોજા નું અવસાન

જ્યાબેન ચતુરભાઈ દેત્રોજા (ઉ.વ.૬૧) તે ચતુરભાઈ ગંગારામભાઈ દેત્રોજા ના ધર્મ પત્ની, તેમજ જીજ્ઞેશભાઈ ચતુરભાઈ દેત્રોજા (સરપંચ -બંગાવડી ગ્રામ પંચાયત), ના માતૃશ્રી નું તા:- ૨૭/૮/૨૦૨૦ ને ગુરૂવારના રોજ રામ ચરણ પામેલ છે. સદગતનું બેસણું તા:- ૩૧/૮/૨૦૨૦ ને સોમવારના રોજ સવારે ૮ થી ૧૦ સિંહમોય માતાજીના મંદિર-બંગાવડી ખાતે રાખેલ છે.ઉતરક્રિયા તા:- ૨/૯/૨૦૨૦ ના રોજ અમારા નિવાસસ્થાને રાખેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!